¡Sorpréndeme!

અમદાવાદમાં ABVP 56મા અધિવેશનનો પ્રારંભ: રાજ્યભરના વિદ્યાર્થી નેતાઓનો મેળાવડો

2025-01-07 0 Dailymotion

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 56મા પ્રદેશ અધિવેશનો અમદાવાદમાં આજથી પ્રારંભ થયો છે. આ ત્રણ દિવસીય અધિવેશન નવનિર્માણ આંદોલનની થીમ પર આયોજન કરવામાં આવી રહ્યું છે.